GSSSB Bin Sachivalay Clerk Final Result 2023
Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) has published GSSSB Bin Sachivalay Clerk Final Result 2023, Check below for more details.
Post: Bin Sachivalay Clerk & Office Assistant, Class-3
Advt. No. 150/201819
List of Eligible candidates after document verification: Click Here
List of ineligible candidates after document verification: Click Here
Notification: Click Here
For More Details: Click Here
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરીઓ માટે કારકુન અને સચિવાલયના વિવિધ વિભાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગની કુલ-૩૯૦૧ જગાઓ માટે જાહેરાત ક્રમાંક:૧૫૦/૨૦૧૮-૧૯, મંડળ દ્વારા લેવાયેલ પ્રથમ તબક્કાની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા અને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટને અંતે લાયક ઠરેલ ૫૮૫૫ ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી મંડળની વેબસાઈટ પર મુકવામાં આવેલ હતી. પ્રમાણપત્રોની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ સાથે સામેલ રાખેલ પત્રકમાં દર્શાવ્યા મુજબના ૫૬૨૦ ઉમેદવારો Eligible અને ૨૩૫ ઉમેદવારો Ineligible ઠરેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
નોંધ:- ઉપરોક્ત ઉમેદવારો આ બાબતે જો કોઈ રજૂઆત કરવા માંગતા હોય તો તેમણે તા.૧૧/૦૧/૨૦૨૩ સુધીમાં કચેરી સમય દરમિયાન તેઓનાં કન્ફર્મેશન નંબર સાથે મંડળની કચેરી ખાતે રુબરૂ રજૂઆત કરવાની રહેશે. ત્યાર બાદ કરવામાં આવેલી કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ.
Stay connected with www.marugujarat.in for latest updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
